MEET FABRICATION & CNC · BHANVAD, GUJARAT
ગેટ, ગ્રિલ અને શેડથી
CNC કટિંગ સુધી.
ભાણવડમાં Custom Metal Fabrication અને CNC Design. ઘર, દુકાન અને ઉદ્યોગ માટે MS/SS ગેટ, ગ્રિલ, રેલિંગ, સીડી અને ઇન્ડસ્ટ્રિયલ શેડનું કામ.
OUR SERVICES
અમારી સેવાઓ
તમારા માપ અને પસંદગી પ્રમાણે ડિઝાઇનથી ફિટિંગ સુધી.
MS / SS ગેટ અને ગ્રિલ
ઘર અને દુકાન માટે આયર્ન વિન્ડો ગ્રિલ, ગેટ અને ડેકોરેટિવ જાળી. માપ, મટિરિયલ અને ડિઝાઇન પ્રમાણે બનાવટ.
CNC કટિંગ
મેટલ જાળી, ડેકોરેટિવ પેનલ અને તમારી ડિઝાઇન પ્રમાણે CNC પ્લાઝ્મા કટિંગ.
ઇન્ડસ્ટ્રિયલ શેડ
વર્કશોપ, ગોડાઉન અને ઉદ્યોગ માટે શેડ તથા પ્રી-ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની જરૂરિયાત પ્રમાણે પૂછપરછ કરો.
રેલિંગ અને સીડી
ઘર, દુકાન અને બિલ્ડિંગ માટે SS/MS રેલિંગ તથા સીડીનું માપ પ્રમાણે ફેબ્રિકેશન અને ફિટિંગ.
તમારા કામનો અંદાજ મેળવવો છે?
માપ, ડિઝાઇનનો ફોટો અને કામનું સ્થળ WhatsApp પર મોકલો. મટિરિયલ, જાડાઈ, ડિઝાઇન અને ફિટિંગ પ્રમાણે ભાવ નક્કી થશે.
CNC કટિંગ માટે ડિઝાઇન પસંદ કરો અને તમારા માપ પ્રમાણે ઓર્ડર કરો. / Choose a CNC design for your required size.
CNC ડિઝાઇન / CNC Designs
CNC કટિંગ માટે ડિઝાઇન પસંદ કરો અને તમારા માપ પ્રમાણે ઓર્ડર કરો. / Choose a CNC design for your required size.
-
CNC Design & Cutting / CNC ડિઝાઇન અને કટિંગ
Design 05
₹280.00 / ચો.ફૂટ · sq ft માપ નાખો / Enter dimensions -
CNC Design & Cutting / CNC ડિઝાઇન અને કટિંગ
Design 04
₹280.00 / ચો.ફૂટ · sq ft માપ નાખો / Enter dimensions -
CNC Design & Cutting / CNC ડિઝાઇન અને કટિંગ
Design 03
₹280.00 / ચો.ફૂટ · sq ft માપ નાખો / Enter dimensions -
CNC Design & Cutting / CNC ડિઝાઇન અને કટિંગ
Design 02
₹280.00 / ચો.ફૂટ · sq ft માપ નાખો / Enter dimensions -
CNC Design & Cutting / CNC ડિઝાઇન અને કટિંગ
Design 01
₹280.00 / ચો.ફૂટ · sq ft માપ નાખો / Enter dimensions
CNC કટિંગ માટે ડિઝાઇન પસંદ કરો અને તમારા માપ પ્રમાણે ઓર્ડર કરો. / Choose a CNC design for your required size.
મેટલ પ્રોડક્ટ્સ / Metal Products
તમારા માપ અને પસંદગી પ્રમાણે ડિઝાઇન માટે સંપર્ક કરો. આ AIથી બનાવેલા નમૂના છે, પૂર્ણ કરેલા ગ્રાહકના કામના ફોટા નથી. / AI-generated concepts; not completed customer projects.
ભાવનો અંદાજ મેળવો · Request a Quote
જરૂરિયાતની વિગત ભરો. નીચેના બટનથી તમારી પૂછપરછ WhatsAppમાં તૈયાર થશે.
ભાણવડમાં અમારો સંપર્ક કરો
Meet Fabrication & CNC
S T Road, Bhanvad, Gujarat 360510
98798 96498 /9067891717 cncdealer.info@gmail.com







